આવતીકાલ તા. 19 ને શનિવારે મહુવા તાલુકાના તલગાજરડા નજીકના કાકીડી ગામે પૂ. મોરારીબાપુના મુખે રામકથા પ્રવાહિત થશે. આ કથાના યજમાન પરિવારે વિખ્યાત “સંગીતની દુનિયા” સંકુલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.અને ખુશી વ્યક્ત કરી હતી. અહી સંગીતની દુનિયા પરિવારના નિલેશભાઈ વાવડિયા સહિતનાએ સૌને આવકાર્યા હતા.
મહુવા તાલુકાના કાકીડી ગામે યોજાનાર રામકથાના યજમાન સંગીતની દુનિયાની મુલાકાતે

Recent Comments