ભાવનગર

મહુવા તાલુકાના ખરેડ ગામે માલણ- સમઢીયાળા બંધારાને જોડતી નહેરની મુલાકાત લેતા- પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

મંત્રીશ્રી કુવંરજીભાઈ બાવળીયાએ માલણ-સમઢીયાળા બંધારા ને જોડતી નેહર ની મુલાકાત લઇ અધિકારી/પદાધીકારી સાથે મળીને કામોની સમીક્ષા કરી હતી બંધારા અને નહેર ને લગતા કામો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મંત્રીશ્રી એ વધુમાં ઉમેર્યું હતું કે બંધારો એ લોકો ની જીવાદોરી સમાન છે જેથી લોકોને અગવડતા ન ઉદભવે માટે ત્વરિત કામગીરી હાથ ધરવા જણાવાયું હતું. આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ/આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યયા હતાં.

Related Posts