ગુજરાત

મહુવા માં બાયો ડીઝલ પમ્પમાં ભીષણ આગ લાગતા એક નુ મોત, બે વ્યક્તિ ને ગંભીર ઇજા

મહુવા માં બાયોડીજલ પમ્પ માં ભિસણ આગ એક નુ મોત બે વ્યક્તિ ને ગંભીર ઇજા મહુવા નેસવઙ ચોકડી પાસે આવેલ બાયોડીજલ પમ્પ માં ભિસણ આગ માં એક વ્યક્તિ નુ મોત અને બે વ્યક્તિ ને ગંભીર ઇજા થતા મહુવા હનુમંત હોસ્પિટલ લઈ સારવાર દરમિયાન એક વયકતી હાલત નાજુક જણાતા ભાવનગર પાઇવેટ હોસ્પીટલ માં ખસેડાયો અને બિજા વયકતી ને સામાન્ય ઇજા થય છે મળતી માહિતી મુજબ આ બાયોડીજલ પમ્પ ના માલિક કુમાર સિહ રા વન્સ ગેસ્ટહાઉસ તેમજ રેસ્ટોરન્ટ ના માલિક છે બાયોડીજલ પમ્પ ના માલિક ને પુછપરછ કરતા જણાવેલ કે મારા પમ્પ માં બ્લાસ્ટ થતા આગ લાગવામા આવેલ છે લોક મુખે એવુ પણ ચર્ચાય છે કે આવા બાયોડીજલ પમ્પ ની પરવાનગી આપેછે કોણ અને આગ ના જવાબદાર કોણ બાયોડીજલ પરતો પ્રતિ બંધ છે તો આ બાયોડીજલ પમ્પ ની પરમીસન આપી કોણેએ પણ ચર્ચાનો વિષય છે લોક મુખે એ પણ ચર્ચાનો વિષય થયો છે કે આવા બાયોડીજલ ના વેપલાને નામે મસમોટા માથા તેમજ રાજકીય નેતાઓ પણ આમા સામેલ છે એવુ લોકમુખે જાણવા મળેલ છે આવા બાયોડીજલ નો વેપાર ભાવનગર જીલલા માં ચાલે છે તો તંત્ર કેમ ધ્યાન નથી આપતુ શુ સરકારી તંત્ર નો પણ આમા હપતા હોય છે એવી અનેક વાત ચર્ચા નો વિષય લોકમુખે ચરચાય છે આવા તો બાયોડીજલ પમ્પ મહુવા માં ચાર થી પાંચ ચાલતા હોય તેવુ લોક મુખે ચર્ચાનો વિષય બનેલ છે બે તણ માસ પેલા પણ બાયોડીજલ નો મોટો જથ્થો ઝડપાયેલ હતો તે પણ સાવ ભીનુ સકેલાયુ છે તો પછી આનુ જવાબદાર કોણ

Related Posts