મહેસાણા શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ભણતા દીકરાને શાળામાં અન્ય વિદ્યાર્થીએ માર મારતા હોઈ શાળાએ વાલી સમજાવવા આવ્યા હતા. જ્યાં આચાર્ય અને શિક્ષક વચ્ચે બોલાચાલી થયા બાદ છુટા હાથની મારામારી સર્જાઈ હતી. બનાવના પગલે શાળાએ આવેલા વાલી અને શાળાના આચાર્ય બને મહેસાણા પોલીસ મથકે એકબીજા વિરુદ્ધ મારામારી અંગે ક્રોસ ફરિયાદ નોંધાવી છે.
મહેસાણાની શાળામાં મારામારી, પોલીસ મથકે આચાર્ય અને વાલીએ એકબીજા વિરુદ્ધ મારામારી અંગે ક્રોસ ફરિયાદ નોંધાવી

Recent Comments