fbpx
ગુજરાત

મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર એક યુવકે તેની પત્નીને નવરાત્રિના ચોકમાં જ માર માર્યો

મહેસાણા માં પ્રેમ લગ્ન કરનાર યુવાનને માર મારવામાં આવ્યો. મહેસાણા માં પ્રેમ લગ્ન કરનાર યુવાનને માર મારવામાં આવ્યો. કડીના રોહિત વાસમાં યુવાન ગરબા રમતો હતો ત્યારે ૫ ઇસમો દ્વારા માર મરાયો. યુવતીના પરિવારની મંજૂરી વગર પ્રેમલગ્ન કર્યા હોવાથી યુવાનની પીટાઈ થઈ. સાસરીપક્ષના સભ્યોએ યુવાનને માર મારતા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ કડીના રોહિત વાસમાં એક નવરાત્રિ પર્વની ગરબા રમી ઉજવણી કરી રહ્યા હતો. ત્યારે અજાણ્યા ૫ શખ્સો આવી તેને નવરાત્રિ ચોકમાં જ માર મારવા લાગ્યા. ૫ શખ્સ જેટલા લોકોએ માર મારતા યુવાન ઘાયલ થયો. પીડિત યુવાનને માર મરાયાની ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં સામે આવ્યું કે યુવાને પ્રેમલગ્ન કર્યા હતા. જાે કે આ પ્રેમલગ્નમાં યુવતીના પરિવારની મંજૂરી નહોતી. યુવક અને યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. આથી યુવતીનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હોવાથી નવરાત્રિમાં જ્યારે યુવક ગરબા રમતો હતો ત્યારે સાસુ,સસરા,સાળા સહિત ૫ ઈસમોએ હુમલો કર્યો.

Follow Me:

Related Posts