માંગલ ધામ ભાગુડા આગામી સૂર્ય ગ્રહણને કારણે મંગળવારે દર્શન બંધ રહેશે
ભગુડા ગામે આવેલા પ્રસિદ્ધ માંગલ માતાજી ના ધામ ખાતે તા.25/10/2022ને મંગળવાર અમાસ ના દિવસે સૂર્ય ગ્રહણને કારણે દર્શન બંધ રહેશે.તા.25 ના રાત્રિના 2.28 કલાકે (ગ્રહણ સ્પર્શ) થી સાંજે 6.30 (ગ્રહણ મોક્ષ) સુધી દર્શન વિભાગ સહિત સવારની મંગળા આરતી બંધ રહેશે. સાંજે 6 કલાકે ગ્રહણ મોક્ષ બાદ સાંજની આરતી થશે. બાદ માં રાબેતા મુજબ દર્શન થઈ શકશે.
Recent Comments