માત્ર એક નાનકડું લીંબુ, તમારા જીવનના દરેક દુખ અને સંકટનો નાસ કરી નાખશે….
માત્ર એક નાનકડું લીંબુ, તમારા જીવનના દરેક દુખ અને સંકટનો નાસ કરી નાખશે….
અહી આ દુનિયામાં આપણે સારી વસ્તુઓ તરફ નવી-નવી વસ્તુઓ બનાવી રહ્યાં છીએ. પણ બીજી તરફ આપણે આપણી જૂની વસ્તુઓને ભૂલી રહ્યાં છીએ. આજે જો આપણને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડે છે તો શું કરવું તે સમજાતું નથી, આ બધાના કારણે કોઈની ખરાબ નજર પડી શકે છે, તમે બધા કદાચ જ જાણતા હશો કે ખરાબ નજર કેવી રીતે દૂર કરવી.
જી હા આપણે લીંબુ વિશે વાત કરી રહ્યાં છે. લીંબુ જેટલુ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેવી જ રીતે લીંબુ આપણા જીવનમાં દરેક દુખ અને સંકટનો નાસ કરી શકે છે. ત્યારે આવો જાણીએ આ લીંબુના નાનકડા ઉપાયથી..
આપણા વડિલો પણ લીંબુના ટોટકાનો ઉપયોગ કરતા હતા. આપણા વડિલો સ્વાસ્થ્ય માટે અને ઘરની સુખ શાંતિ માટે લીંબુના ટોટકા કરતા હતા. ઘણી વખત જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર થઈ જાય અને તેના પર દવાઓની કોઈ અસર ન થાય, તો તેના માટે પણ લીંબુનો ઉપાય કરવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ બિમાર પડતુ હોય અને સાજુ ન થતું હોય તો
તમે કાળી શાહી વડે આખા લીંબુ પર 307 લખો અને સામેની બાજુથી 7 વાર તે વ્યક્તિ પર લો અને તેને નિર્જન જગ્યાએ ફેંકી દો. પછી જુઓ આ કમાલ…
ધંધો સારો ચાલે
જો વ્યક્તિનો ધંધો સારો ન ચાલી રહ્યો હોય. તો તેણે શનિવારે લીંબુનો તાંત્રિક ઉપાય કરવો જોઈએ અને આ ઉપાય એટલો અસરકારક છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો કે તમારે માત્ર દુકાનની ચાર દીવાલોને લીંબુનો સ્પર્શ કરવાનો છે. આ પછી, લીંબુના ચાર ટુકડા કરો અને ચોકડી પર જાઓ અને ચારેય દિશામાં લીંબુનો ટુકડો ફેંકી દો, તમારા વ્યવસાય અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે.
Recent Comments