માત્ર 13 વર્ષની દીકરીની પૈસા અને માયાની પાછળ બલી લેવામાં આવી
તાલાલા ગીર ના ધાવા ગીર ગામે એજયુકેટેડ પરીવાર માં માનવ બલી ની ઘટના તસ્વીર માં દેખાતી માત્ર 13 વર્ષ ની દીકરી જેનું નામ સ્વ. ધૈર્યા ભાવેશભાઈ અકબરી જેની પૈસા અને માયા ( છુપાયેલ ખજાનો ) ની પાછળ બલી લેવામાં આવી છે અને એ પણ ગળું કાપી ને માતાજી ને ચડાવામાં આવી , ધુતારા અને તાંત્રિકો ની વાત માં આવી ને માસુમ ની બલી. આ એક આઘાત જનક ઘટના છે આવા અત્યંત સારા પરિવાર નો આ બનાવ એ વાત સૂચવે છે કે પૈસા પાછળ આવા ધુતારા ની વાત માં ગમે તેવા લોકો ગમે તે કામ કરે છે.
આ બલી માત્ર આ માસુમ ની નથી પણ તમારી આસપાસ ના વિસ્તાર માં રાજ કરતા તાંત્રિકો ધુતારાઓ દ્વારા તમારા નીચ કક્ષા ના વિચારો ની પણ છે. સમાજ ને જરૂર પડે ત્યારે આવા લોકો સામે કાયદો પોતાના હાથ માં લઇ ને આવા લોકો ના છોતલા ઉડાડતા પણ આવડવું જોયે….જરૂરી નથી કે પ્રસાસન પોંચે અને કાર્યવાહી પછી સરુ થાય ક્યારેક સજા પેલાજ મળી જાવી જોયે આવા લોકો ને ભગવાન નાની ધૈર્યા ની આત્મા ને શાંતિ અર્પણ કરે અને આ ઘટના ના દોષિતોને સરકાર સજા કરે એ પેલા કુદરત સજા કરે એજ પ્રાર્થના.
Recent Comments