ગુજરાત

માધવ ટેક્સ વર્લ્ડ ઘેટી પટેલ પ્રીમિયર લીગ ૨૦૨૨ નુ આયોજન શિવધારા સ્પોર્ટ્સ ક્લબ – સેગવા થયુ હતુ જેમાં રોયલ કાઠિયાવાડી ટીમ નો ભવ્ય વિજય થયો હતો

સુરત શહેર ના શેરણી ખાતે  માધવ ટેક્સ વર્લ્ડ ઘેટી પટેલ પ્રીમિયર લીગ ૨૦૨૨ નુ આયોજન શિવધારા સ્પોર્ટ્સ ક્લબ – સેગવા થયુ હતુ જેમા ઘેટી ગામ ના નવ યુવાનો ની ૮ ટીમે ભાગ લિધો હતો જેમા રોયલ કાઠિયાવાડી ટીમ નો ભવ્ય વિજય થયો હતો‌ઘેટી ગામ માં યુવાનો દ્વારા ક્રિકેટ લીગ નુ આ પ્રથમ આયોજન કરવા માં આવ્યુ હતું આ I’ve ના ટાઇટલ સ્પોન્સર જે માધવ ટેક્સ વર્લ્ડ ના નરેશભાઈ સભાડીયા અને આ કાર્યક્રમ ને SPC Live YouTube ચેનલ પર સમર્થ ફોટો ચોઇસ ના અલ્પેશભાઈ કાજવદરા દ્રારા કરવામાં આવ્યુ હતું જે ખૂબ જ સફળ રહ્યુ હતુ જેની ગામ લોક યે ખુબજ પ્રસંશા કરી હતી

Related Posts