માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી શ્રી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ મેડીકલ રિપ્રેઝન્ટેટિવ (એમ.આર.) સેલના સંયોજકશ્રી તેમજ સહ સહસંયોજકશ્રી અને સભ્યશ્રીઓની નીચે મુજબની નિયુકિત કરવામાં આવે છે.
અમરેલી જીલ્લા ભાજપ એમ.આર. સેલ
ક્રમ હોદો નામ
ક્ષ્ સંયોજક પ્રકાશભાઈ એમ.દવે
× સહ સંયોજક હસમુખભાઈ ડી.બોરડ
ઘ સભ્ય હિરેનભાઈ એ.સવસીયા
, સભ્ય ભરતભાઈ એમ.હડીયા
પ સભ્ય મનીષભાઈ એચ.મકવાણા
ણ સભ્ય દિનેશભાઈ ડી.જેઠવા
જ્ઞ સભ્ય તારકભાઈ એમ.મંકોડી
ટ સભ્ય ઉદયભાઈ એન. હિરાણી
ઠ સભ્ય ધર્મેશભાઈ આર.વિરાણી
ક્ષ્ડ સભ્ય હિતેષભાઈ ટી.માંડલીયા
ક્ષ્ક્ષ્ સભ્ય કેયુરભાઈ જી. પોપટ
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ મેડીકલ રિપ્રેઝન્ટેટિવસેલના સંયોજક તેમજ સહ સહસંયોજકશ્રી અને સભ્યશ્રીઓની નીચે મુજબની નિયુકિત કરવામાં આવે છે

Recent Comments