સ્કૂલ ફી ના નામે આજે ખાનગી શાળા ઓ દ્વારા વિધાર્થીઓ અને વાલીઓ પાસે થી મનધડત ફી ઉઘરાવતા હોય છે. ત્યારે સાવરકુંડલા તાલુકા ના ઠવી ગામ ખાતે આવેલ મંગલમ વિધાલય અને રાજેશ્વરી વિદ્યામંદિર સંસ્થા દ્વારા ધોરણ.- ૯ અને ૧૧ માં ગયા વર્ષ અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓની શેક્ષણિક ફી સિવાય ની વધારા ની સ્કૂલ ફી સંસ્થા ના ટ્રસ્ટી ભાવેશભાઈ ભુવા દ્વારા પરત કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
માનવતા નું ઉત્તમ ઉદાહરણ :- સાવરકુંડલા તાલુકા ના ઠવી ગામ ખાતે આવેલ મંગલમ વિધાલય દ્વારા વિદ્યાર્થી ઓને વધારાની સ્કૂલ ફી પરત કરવામાં આવી

Recent Comments