“માનવતા” સૌરાષ્ટ્ર માર્ગ અકસ્માત માં બે પરિવારો ગુમાવતી ત્રણ નોંધારી બનેલ દીકરી ઓને જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દત્તક લેવાય
સુરત શહેર ની સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીએબલ ટ્રસ્ટ ની માનવતા નોંધારી બનેલ ત્રણ દિકરીઓ ની મદદે આવી સંસ્થા ગત તા૨૩/૧૧/૨૧ ના રોજ સૌરાષ્ટ્ર માં એક ગોઝારા માર્ગ અકસ્માત માં ગઢીયા પરીવારના છ સભ્ય ના મૃત્યું બાદ નોંધારા બનેલ પરિવાર માં માત્ર સદનસીબે બચી ગયેલ સગીર દીકરી ઓ માટે માનવતા ની મદદ લઇ ને સુરત સ્થિત સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ના તમામ સભ્યશ્રીઓ દ્વારા પીડિત પરિવાર ની બચેલી ૩ દિકરીઓ માટે સહાય રૂપ આ પરિવાર ને દત્તક લીધું જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા એક નાની એવી સેવા કરી છે જેમાં ૧૫ હજાર પંદર હજારનો ચેક ની રકમ અર્પણ કરવામા આવી હતી અને ક્રિષા ફેશન ચિલ્ડ્રનવેર રાધાબાગ બાપા સીતારામ કતારગામ તરફ થી ૧૫ જોડી કપડા અર્પણ કરી આ પરિવાર ને દત્તક લીધું દર મહિને ૧ એક અનાજ કીટ આપવામાં આવશે અને પીડિત પરિવાર ના સભ્યો ને કાયમી તબીબી સેવા સંપૂર્ણ ફ્રી સહજ જનરલ હોસ્પિટલ ના ડો મહેશ ભાતીયા આંબા તલાવડી તરફ થી અપાશે બાંભરોલીયા પ્રફુલભાઇ હરિભાઈ ના પરીવાર મા ફક્ત બે દીકરી છે બંસરીબેન ઉવ.૧૭ વર્ષ) અને જેનીબેન ઉવ ૬ વર્ષ) તેમજ અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા પરિવાર માં ચાર વ્યક્તિ ગુમાવીયા ફક્ત એકજ દીકરી દ્રષ્ટિ નો બચાવ થયો છે આ ત્રણેય દીકરી બંસરી, જેની, દ્રષ્ટિ સાવ નિરાધાર થયેલ છે. તો આવો સૌ મિત્રો સાથે મળીને આવા પરીવાર ને મદદ કરીએ. ત્રણેય દીકરી એ બંને પરીવાર ગુમાવ્યો છે. તો હવે આ દીકરી નું કોણ ? તેવા સવાલ સાથે માનવતા નો સાદ સાંભળી ને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી પણ યથા શક્તિ મદદ ની મુહિમ માટે બેંક ખાતા ની વિગતો સાથે ની હદયસ્પર્શી અપીલ કરાયેલ છે ૫૦૯-જીવનધારા સોસાયટી, કઠોદરા ગામ, ગઢપુર રોડ, સુરત. મો-90997 91074 (G.Pay)( phonepe) (bhim pay)Bank detailબંસરી પ્રફુલભાઇ બાંભરોળિયા A/c no.: 01410120158194IFSC CODE.: VARA0289014Bank.: The Varachha co-op. Bank
Recent Comments