સાવરકુંડલા માનવમંદિરમા માનસિક અસ્થિર મંજુબેન આતુભાઇ મકવાણા ગામ-ધોળાદ્રિ તા.૧૬/૩/૨૨ ના રોજ માનવમંદિર આવેલ.ખુબ ટુકા સમયમાં અહીની આબોહવા વાતાવરણ દવા ખોરાક તેમજ ભક્તિબાપુનું વાત્સલ્યથી યાદદાસ્ત પાછી આવતા. આજરોજ તારીખ ૩/૬/૨૨ ના તેમના ભાઈ અને પરિવારજનો તેડવા આવેલ. અત્યાર સુધીમાં ૧૦૧ દિકરીઓ સાજી થઈ પોતાના પરિવાર સાથે રહેતી થઈ છે.
માનવમંદિરમાં વધુ એક મનોરોગી બહેન માનસિકરીતે સ્વસ્થ થતાં યાદદાસ્ત પાછી આવતાં તેનાં ભાઈ અને પરિવારજનો તેને ઘરે તેડી ગયા

Recent Comments