સાવરકુંડાલા ના માનવ મંદિર ના પૂજ્ય ભક્તિરામ બાપુ નાં સાનિધ્યમાં નિસ્વાર્થ સેવામાં ૫૮ મનોરોગી બહેનોને સારવાર માટે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા કેમ્પ માં નિષ્ણાત તબીબો ની સેવા ગાયનેક B.P ડાયાબિટીસ T.B સ્ક્રીનીંગ સ્ક્રીન જનરલ સારવાર ડો અકિંત સંધવી (MBBS DGO)ડો નટવર પાનસુરીયા (DHMS) ડો સમીર સોલંકી (BHMS PgCC) સત્યવ્રત સોલંકી (C.H.O) (પ્રોજેક્ટ ચેરમેન)લાયન વિજય ઉપાધ્યાય લાયન હિતેશ નિમ્બાર્ક(હેલ્થ વિભાગ) સહિત ની ઉપસ્થિતિ માં તારીખ- ૭/૯/૨૦૨૪ શનીવાર સમય- ૧૦ થી ૧૨ સવારે સયમ- માનવ મંદિર સાવરકુંડલા ખાતે લાયન પ્રતિક નાકરાણી પ્રેસિડેન્ટ લાયન નિલેશ વાઘેલા વાઈસ પ્રેસિડેન્ટ લાયન દિનેશ કારીયા સેક્ટરીલાયન જતિન બનજારા ટ્રેજરર સહિત અનેક સ્વયંમ સેવી ઓની ઉપસ્થિતિ માં સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
માનવ મંદિરે પૂજ્ય ભક્તિબપુ ની મિશ્રા માં સવૅ નિદાન કેમ્પ (મનોરોગી બહેનો માટે) યોજાશે

Recent Comments