માનવ મંદિર પૂજ્ય ભક્તિરામબાપુ ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ મહારક્તદાન કેમ્પ યોજાશે
સાવરકુંડલા માનવ મંદિર ખાતે પૂજ્ય ભક્તિરામબાપુ ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ મહા રકતદાન કેમ્પ યોજાશે “ગુ કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ” અંધકાર માંથી પ્રકાશ પૂજ તરફ દોરી જતા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ દિવસ દરમ્યાન અનેક વિધ કાર્યક્રમો તા.૨૧.૦૭.૨૦૨૪ ને રવિવાર મંગલા આરતી-૦૮:૦૦ મારૂતિ યજ્ઞ ૯-૦૦ ગુરૂપુજન ૯-૩૦ મહાપ્રસાદ ૧૨-૩૦ સંતવાણી ડાયરો બપોરના ૩-૦૦ થી આજીવન સર્મપિત સેવક, લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયા તથા કલાવૃંદ ગુરુ ગાથા ભજન ભોજન દર્શન પૂજન અર્ચન સહિત ના રંગારંગ કાર્યક્રમ મહા રકતદાન કેમ્પ બપોરના ૫-૦૦ થી ૮-૦૦ સુધી જેને સમાજે તરછોડયા છે તેવા મનોરોગી (પાગલ) મહિલાઓને માનવમંદિરે સ્વીકાર્યા છે શાંતિ ના દૂત અતિ ગંભીર મનોદિવ્યાંગો પાલકપિતા પૂ.ભકિતબાપુની નિશ્રામાં પુનઃજીવન પ્રાપ્ત કરી રહેલી ૬૦ મહિલાઓના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. તેમજ ઈન્ડીયન રેડડ્રોસ સોસાયટી-સા.કુંડલા,મેહુલ વ્યાસના માર્ગદર્શનથી રકતદાન કેમ્પ યોજાશે.તો આ પ્રસંગે માનવમંદિરના સેવકો સહયોગીઓ અને ધર્મપ્રેમી પરિવારોને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવતા પૂજ્ય ભક્તિરામબાપુ
Recent Comments