fbpx
ભાવનગર

માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલના ટ્રસ્ટીઓ જિલ્લા કલેકટરની મુલાકાતે

ભાવનગર નાં કલેકટરશ્રી યોગેશ બી નિરગુડે સાહેબ ની શુભેચ્છા મુલાકાતે ગુજરાતની સૌપ્રથમ સંપૂર્ણ નિઃશુલ્ક  આરોગ્યલક્ષી સેવા પ્રદાન કરતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ – ટીંબી ( જી.ભાવનગર ) નાં ટ્રસ્ટીઓ સર્વશ્રી બી.એલ.રાજપરા ,શ્રી પરેશભાઇ ડોડીયા શ્રી જગદીશભાઇ ભીંગરાડિયા અને શ્રી લવજીભાઇ નાકરાણી કલેકટર સાહેબને હોસ્પિટલની કાર્યવાહી અંગે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવેલ કલેકટરશ્રીએ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઇને જરૂરી સહયોગ અને નિયમાનુસાર ની ગ્રાન્ટ ફાળવવાની તત્પરતા બતાવી હતી 

Follow Me:

Related Posts