ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં આજે ૧૬૪૮ દર્દી નારાયણો ની ઓપીડી દેશ ની એકમાત્ર કેશ કાઉન્ટર વગર ની તદ્દન નિશુલ્ક આરોગ્ય લક્ષી સેવા-સુશ્રુષા પ્રદાન કરતી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પીટલ – ટીંબી માં આજ તા. ૧૧/૯/૨૦૨૨ ના રોજ કુલ OPD-૧૬૪૮ દર્દીઓએ સારવાર નો લાભ લીધેલ છે હોસ્પીટલ ના શુભારંભ થી આજના દર્દીઓ (OPD) સૌથી વધુ રહ્યા છે
માનવ સેવા ટ્રસ્ટ ની શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં ૧૬૪૮ દર્દી નારાયણો ની ઓપીડી

Recent Comments