બગસરા ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ નો પર્યાય વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ જયોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ ના સહયોગથી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તાર માં જુના કપડાં વિતરણ કરવામાં આવેલ. કડ કડતી ઠંડી માં ગરીબ લોકો માટે આ કપડા ખૂબજ આશીર્વાદ રૂપ બની રહ્યા છે.
માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તારમાં જુના કપડાં વિતરણ

Recent Comments