ભાવનગર

માલણકા ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન

કેન્દ્રસરકારઅનેરાજ્યસરકારદ્વારાવિવિધજનકલ્યાણકારીયોજનાઓનોલાભછેવાડાનામાનવીસુધીપહોંચેતેમાટેવિકસિતભારતસંકલ્પયાત્રાસમગ્રભાવનગરજિલ્લામાંચાલીરહીછે. જેઅંતર્ગતઆજરોજભાવનગરતાલુકાનાંમાલણકાગામખાતેવિકસિતભારતસંકલ્પયાત્રાઅંતર્ગતજુદીજુદી૧૭જેટલીયોજનાઓનાલાભોલાભાર્થીનાઘરઆંગણેજઉપલબ્ધકરાવાયોહતો.

આ કાર્યક્રમ દરમ્યાન પશુપાલન પ્રભાગ ગુજરાત રાજ્ય અને પશુ પાલન શાખા, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા માલણકા ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંપશુઓનેલગતીસારવારઅનેદવાઓઉપલબ્ધકરાવવામાંઆવીહતી.

Related Posts