માલવિયા પીપરીયા અનુસૂચિત જાતિ ભાસ્કર પરિવારનું ગૌરવ…
ભાસ્કર મયંકાબેન મુકેશભાઈ* ધોરણ 10 માં 98.73 PR સાથે ઓવરોલ A1 ગ્રેડ સાથે પાસ કરીને સમગ્ર પરિવાર અને સમાજનું ગૌરવ વધારેલ છે ભવિષ્યમાં પણ ખુબજ આગળ વધી સારી પ્રગતિ કરો તેવી શુભકામના… લી.સામાજીક ન્યાય સમિતિ ચેરમેન ભાસ્કર હસમુખ અને સમગ્ર યુવા ગૃપ માલવિયા પિપરિયાં.
Recent Comments