માવતર સંસ્થા દ્રારા શ્રાવણ માસમાં વડીલોને સત્સંગનો લાભ મળે અને અન્યમંડળોની સાથે સ્પર્ધા થાય થાય એ માટે દર વર્ષે આયોજન કરાય છે, પણ કોરોનાના બે વર્ષ આયોજન કરી શકેલ નહી. જેથી આ વર્ષે વડીલોની સત્સંગની સ્પર્ધા , હરીફાઈમાં ભાગ લેવા માંગતા મંડળોને પોતાના મંડળના નામ, સરનામાં, મોબાઈલ નંબર સાથેનું લીસ્ટ ”માવતર” સંસ્થા : અષ્ટવિનાયક કોમ્પ્લેક્ષ, માધવ દર્શન સામે,વાધાવાડી રોડ ખાતે પોતાના મંડળોના નામ નોધાવી જવા.
માવતર સંસ્થા દ્રારા શ્રાવણ માસમાં મહિલા સત્સંગ મંડળોના સત્સંગની હરીફાઈનું આયોજન

Recent Comments