ખોડિયાર માતાની અસિમ કૃપાથી 4 રાશિના ભાગ્યના દરવાજા ખુલવા જઈ રહ્યાં છે. આ 4 રાશિના લોકો પર માતા ખોડિયાર પોતાની વિશેષ કૃપા ભક્તો પર વરસાવશે. આ રાશિના લોકોને નોકરી, ધંધા-રોજગારમાં સફળતા મળશે. સાથે જ આવકના સ્ત્રોતમાં પણ વધારો થશે.
મિથુન
લગ્ન માટેનો પ્રસ્તાવ મળી શકે છે. જમીન પ્રોપર્ટી મામલે નફો થશે. આર્થિક સ્થિતિમાં કોઇ પ્રકારની દોડભાગ થઇ શકે છે. વ્યવસાયિક વ્યવસ્થામાં સુધાર આવશે. ઘરનું વાતાવરણ પોઝિટિવ રહી શકે છે. સંબંધને મજબૂત જાળવી રાખવામાં તમારી કોશિશ મહત્ત્વની રહેશે. પતિ-પત્ની વચ્ચે સંબંધ ગાઢ બનશે.
કન્યા
મિત્રો અને પરિવારના લોકોનો ભરપૂર સાથ મળશે. સમાજ અને પરિવાર બંને ક્ષેત્રોમાં કામકાજ પૂર્ણ થઈ શકશે. આવક વધુ થશે. આજે મોટાભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓને પૂર્ણ કરવામાં જ પસાર થશે. સમાજમાં તમારૂ માન સન્માન વધશે. ઓફિસમાં આજે ઘણા બધા કામ સરળતાથી પૂર્ણ થશે. કોઈ કામમાં મિત્રની મદદ મળશે.
તુલા
તમારી આવકમાં વધારો થશે અને આર્થિક લાભ થવાનો નવો રસ્તો મળશે. વ્યવસાયિક રૂપથી તમે કેટલીક વસ્તુઓ સુધારશો. જેમાં તમારી સારી પ્રગતિ થશે. આજે કોઈ મહત્વપૂર્ણ કામ કરી શકો છો. કોઈ જુના કામને પૂરા કર્યા બાદ તમને ફાયદો થશે.
ધન
તમારા કામમાં નવો પ્રયોગ કરવાથી તમને સફળતા મળશે. આજનો દિવસ તમારા માટે સારો છે. પોતાના બનતાં કાર્યોમાં મોટાભાગે વિઘ્નો આવવાથી તમને આળસ અને બેદરકારીનો અનુભવ થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી હાજરી તથા એકાગ્રતા ખૂબ જ જરૂરી રહેશે.
Recent Comments