fbpx
બોલિવૂડ

મિસ્ટર એન્ડ મિસિસ માહી’ પહેલું સોંગ થયું રીલીઝ

રાજકુમાર રાવ અને શ્રીદેવી ની પુત્રી જાહન્વી કપૂર અભિનીત ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ફિલ્મનું પહેલું સોંગ રીલીઝ થયું છે, અગાઉ એક વાર કોઇ ફિલ્મમાં બન્ને જણાં સાથે જોવા મળશે. એવામાં અનેક ફેન્સ જોડીને સ્ક્રીન પર જોવા માટે સુપર એક્સાઇટેડ છે. જો કે ફિલ્મનું ફર્સ્ટ સોન્ગ રિલીઝ થયુ છે. આ સોન્ગ જોયા પછી ફેન્સ મુવીને લઇને સુપર એક્સાઇટેડ થઇ ગયા છે. આ ગીતમાં જાહન્વી કપૂર અને રાજકુમાર રાવની લવ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું ફર્સ્ટ સોન્ગ રિલીઝ થઇ ગયુ છે. આ સોન્ગનું નામ દેખા તેનું છે. આ સોન્ગમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ની લવ સ્ટોરીથી લઇને લગ્ન સુધી ઝલક જોવા મળી રહી છે. સોન્ગમાં જાહન્વી કપૂર અને રાજકુમાર રાવની ગજબની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. રિલીઝ થતાની સાથે ગીત સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે.

Follow Me:

Related Posts