બોલિવૂડ

મુંબઈમાં પેરિસ હિલ્ટનનો જાેવા મળ્યો જલવો, લાલ ડ્રેસમાં જાેઈ ફેન્સ થયા ફિદા

પેરિસ હિલ્ટને આ બોલ્ડ ઈન્ડિયન લુકથી ફેન્સને દીવાના બનાવી લીધા છે. તે એક ઈવેન્ટ માટે ભારત પહોંચી હતી. પોતાના પર્ફ્‌યૂમ લોન્ચ માટે પહોંચેલી પેરિસ હિલ્ટન એક તસવીરમાં એક હાથમાં પોતાના પોર્ટેબલ ફેન પકડ્યો છે અને બીજા હાથથી તસવીર લઈ રહી છે. તેની ડ્રેસની સાથે-સાથે તેના લાલ બોર્ડરવાળા ચશ્મા પણ બધાને આકર્ષિત કરી રહ્યાં છે. પેરિસે લોન્ચ ઈવેન્ટ માટે એક ્‌લન્ઝિંગ નેક લિન વાળૂ શરારા સ્ટાઇલ જમ્પશૂટ પહેર્યું છે અને હાથમાં સિલ્વર કલરના ગ્લવ્સ પણ છે.

પેરિસ હિલ્ટન પોતાના ઓલ્ટરાજની સાથે ઈવેન્ટ માટે પહોંચી છે. હેવી ડ્રેસને પેરિસે સિંપલ પરંતુ ખુબ સુંદર જ્વેલરીની સાથે પેયર કર્યો છે. પેરિસ હિલ્ટન આ તસવીરમાં પોતાના નવા પર્ફ્‌યૂમને હાથમાં પકડી તેને પ્રમોટ કરતી જાેવા મળી રહી છે. લોન્ચ ઈવેન્ટના સ્ટેજ પર લાલ કાર્પેટ છે, પાછળ હોસ્ટ ઉભી છે અને પર્ફ્‌યૂમનું એક મોટું બેનર પણ જાેવા મળી રહ્યું છે.

Follow Me:

Related Posts