fbpx
અમરેલી

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતગૅત વિવિધ માગોૅના વિકાસ માટે સાંસદ એ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કયોૅ

ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીશ્રી–વ–માગૅ અને મકાન મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમરેલી સંસદીય વિસ્તાર નીચે આવતા રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના વિવિધ માગોૅના વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મેટલ કામ, માટી કામ, નાળા કામ, ડામર કામ, વાઈડનીંગ, સ્લેબડ્રેઈન અને સી.સી. રોડના કામો તથા રસ્તાઓના વાઈનીંગ કામો માટે રૂા. ૧૩.૭૦ કરોડ જેવી માતબર રકમ મંજુર કરવા બદલ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યકત વ્યકત કરેલ છે. સરકારશ્રી તરફથી મંજુર કરવામાં આવેલ માગોૅના કામોની વિગત નીચે મુજબ છે.

Follow Me:

Related Posts