મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદીને શહેરની અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણ કરશે

અમદાવાદ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના જન્મ દીને ગાયત્રી પરિવાર અમદાવાદ તા.૧૫-૭-૨૦૨૩ શનિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન વૃક્ષારોપણ તથા નિ:શુલ્ક છોડ વિતરણનો કાર્યક્રમ કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ- સંવેદના અને ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે મુખ્ય મહેમાન શ્રી જયેશભાઈ પટેલ મ્યુ.કાઉન્સીલર નારણપુરા તથા લા.આશાબેન બ્રહ્મભટ્ટ મ્યુ.કાઉન્સીલર -ડીસ્ટ્રીક્ટચૅરપર્સનની ઉપસ્થિતિમાં ૯૦૯, મંદિરવાળો વાસ,નારણપુરા ગામ ખાતે અને બપોર પછી ૩-૦૦ થી ૭-૦૦ દરમ્યાન વૃક્ષારોપણ તથા નિ:શુલ્ક છોડ વિતરણનો કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ,આસાપલ્લી,આદર્શ,યુથ એન્ટરપ્રીન્યોર્સ,વીઝડમ ડીસ્ટ્રીકટ ૩૨૩૨ બી-૨ ૨૦૨૩-૨૪ ના સંયુક્ત ઉપક્રમે મુખ્ય મહેમાન લા.વિકાસ જૈન ડીસ્ટ્રીકટ ગવર્નર ૩૨૩૨ બી-૨ તથા લા.આશાબેન બ્રહ્મભટ્ટ મ્યુ.કાઉન્સીલર-ડીસ્ટ્રીકટ ચૅરપર્સની ઉપસ્થિતિમાં લાયન્સ સેન્ટર મીઠાખળી ગામ ખાતે યોજાશે
Recent Comments