દામનગર ગુજરાત ભાજપ સંગઠન ના મહત્વ ના પદો ઉપર રહી ચૂકેલ સક્રિય મહિલા ભાજપ અગ્રણી શિલ્પાબેન રાવળ ની ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હોમ ગ્રાઉન્ડ ચાંદલોડીયા ઘાટલોડીયા વિસ્તાર માં પ્રભારી તરીકે નિમણૂક કરાય અમદાવાદ મહાનગર પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા ધર્મેન્દ્રભાઈ શાહ શહેર અધ્યક્ષ અમિતભાઇ પી શાહ મહાનગર મહિલા મોરચા ના સ્મિતાબેન જોશી સહિત ના અગ્રણી ઓ દ્વારા ચર્ચા વિચારણા ના અંતે અમદાવાદ ના ચાંદલોડીયા વોર્ડ માંથી ઘાટલોડીયા વિસ્તાર માં પ્રભારી પદે દામનગર ના હાલ અમદાવાદ સ્થિત શિલ્પાબેન નિકુલભાઈ રાવળ ની નિયુક્તિ કરાય છે દામનગર શહેર ભાજપ થી લઈ પાર્લામેન્ટરી બોર્ડ સુધી સંગઠન નું કામ કરનાર ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા શિલ્પાબેન રાવળ ની નિયુક્તિ થી શુભેચ્છા પાઠવતા અગ્રણી ઓ કાર્યકરો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હોમ ગ્રાઉન્ડ ચાંદલોડિયા ઘાટલોડીયા માં દામનગર ના મહિલા અગ્રણી શિલ્પાબેન રાવળ ની પ્રભારી પદે નિમણૂક

Recent Comments