ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના જાસલપુર માં દિવાલ ધસી પડવાના કારણે સર્જાયેલી દુઘર્ટના માં મૃત્યુ

પામેલા વ્યક્તિઓને પ્રત્યેકને ૪ લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરીમહેસાણા,આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકોના પરિવારજનો ના દુઃખમાં સહભાગી બનીને મુખ્યમંત્રી શ્રીએ મૃત્યુ પામનારા કમનસીબ લોકોના આત્મા ની શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટના ના ઇજાગ્રસ્તો ને ૫૦ હજાર રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

Related Posts