ભાવનગર એરપોર્ટ ખાતે મેયરશ્રી ભરતભાઈ બારડ, કેન્દ્રીય મંત્રીશ્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા , ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને ઇન્ચાર્જ કલેકટર શ્રી જી. એચ. સોલંકી, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી સુજીત કુમાર, રેન્જ આઇ. જી. શ્રી ગૌતમભાઈ પરમાર, પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી શ્રી આયુષી જૈન, આગેવાન શ્રી અભયસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત

Recent Comments