મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોરારીબાપુ દ્વારા શુભેચ્છા આશીર્વચન
દાર્જિલિંગપુ.મોરારીબાપુએ દાર્જીલિંગમાં ગવાઈ રહેલી રામકથામાં નવનિયુક્ત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છા આપતા જણાવ્યું કે આપણા નરવા અને ગરવા ગુજરાતના મુખ્યમંત્રી પદે આપની વરણી થઈ એની ખૂબ વધાઈ અને શુભકામનાઓ. આપની સેવા સફળ અને સુદઢ્ રહે એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના સફળતા ની કામના સહ મૂખ્ય મંત્રીને નવી જવાબદારી માં પાર ઉતરવા શુભેચ્છાઓ પાઠવી
Recent Comments