આ સૌજ્ન્ય મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ તેમને વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ભારતના યજમાન પદે યોજાનારી ય્-૨૦ સમિટની ૧પ જેટલી વિવિધ બેઠકો ગુજરાતમાં યોજાવાની છે તેની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટીશ હાઇકમિશનરને તેમના આ ગુજરાત પ્રવાસ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવાનો પણ અનુરોધ કર્યો હતો. આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહભાગી થયા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ભારત ખાતેના બ્રિટીશ હાઇકમિશનર શ્રીયુત એલેક્સ એલીસે ગાંધીનગરમાં લીધી હતી

Recent Comments