મુઠી ઉચેરા માનવી મુકેશ સઘાણીવિવિધ સસ્થાઓની સેવા જયોત

અત્યત ખર્ચાળ એવા કેન્સર ચેકઅપ કેમ્પ સાથ ટાવર ચોક વેપારી એશો., વેપારી મહામડળ, રોટરી કલબ ઓફ અમરેલી(ગીર), રોટરી કલબ ઓફ અમરેલી (મેઈન) દ્રારા વિવિધ સેવાકાર્યો
આધ્યાત્મીક મેળા, ગણેશ ઉત્સવ અને અનેકવિધ સેવા પ્રવૃતિનુ અમરેલી સ્થિત ચાલક બળ એટલે મુકેશ સઘાણી, આવા મુઠી ઉચેરા માનવી ૫૧-વર્ષમા પ્રવેશતા હોઈ, સમગ્ર અમરેલી શહેરમા ઉત્સાહ છવાયો હતો જેમા અનેક સસ્થાઓએ પોતાની આગવી શૈલી રીતે સેવાકાર્ય થી મુકેશ સઘાણીના જન્મ દિવસને અનાખી રીતે ઉજવ્યો હતો જેમા..
ટાવર ચોક વેપારી એશોસીએશન દ્રારા અશકત લોકોને ટીફીન ભોજન સેવા પુરી પાડતી શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્રના માધ્યમ થી ટીફીન સેવા આપવામાં આવેલ, વેપારી મહામડળ દ્રારા ચિતલ રોડ સ્થિત અધશાળા નિવાસીઓને સાજનુ ભોજન પીરસવામા આવેલ તેમજ બાળ વાત્સલ્ય કેન્દ્રમા નાસ્તો કરાવવામાં આવેલ, રોટરી કલબ ઓફ અમરેલી(ગીર) દ્રારા અનુક્રમે બહેરા-મુગા શાળામા હેલ્થ ચેકઅપ કેમ્પ, સવારનો નાસ્તો, સગર્ભા રાશન કીટ વિતરણ અને અત્યત આર્થીક ખર્ચાળ એવી કેન્સર તપાસણી ચેકઅપ અગેની સારવાર-જાગૃતિ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયેલ રોટરી કલબ ઓફ અમરેલી(મેઈન)દ્રારા શહેરના ગાયત્રી મંદિર વિસ્તાર ખાતે એજયુકેશન કીટ વિતરણ સાથેના અનેક વિધ આયોજનો કરવામા આવેલ હતા તેમ સસ્થાઓની સયુકત યાદીમા જણાવાયેલ છે.
Recent Comments