અમરેલી

મુરલીધર કોટન ખાતે જનકભાઈ તળાવિયા ની અધ્યક્ષતા માં પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીની મન કી બાત અને ટિફિન મીટીંગ યોજાય

દામનગર. આંબરડી જીલ્લા પંચાયત સીટમા સમાવિષ્ટ કાંચરડી તાલુકા પંચાયત સીટમાં જનકભાઈ તળાવિયા ના નિવાસ્થાને પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમ નિહાળવા માં આવ્યો તેમજ ટિફિન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. લાઠી તાલુકાની આંબરડી જિલ્લા પંચાયત માં સમાવિષ્ટ કાંચરડી તાલુકા પંચાયત સીટમાં માનનીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જનકભાઈ પી તળાવીયા ના મુરલીધર કૉટન ઈન્ડસ્ટ્રીઝ સ્થિત નિવાસ સ્થાને નિહાળવામાં આવ્યો ત્યાર બાદ ટિફિન મિટિંગ કરી ભારતીય જનતા પાર્ટી વધારે મા વધારે મજબુત અને સક્રિય બને તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુંઆ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય અમરેલી શ્રી જનકભાઈ પી તળાવીયા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ, લાઠી તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઇ જમોડ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ના પ્રતિનિધિ શ્રી ધર્મેશભાઈ પરમાર, આંબરડી જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ કાંચરડી સીટના તાલુકા પંચાયત સદસ્યશ્રી હિંમતભાઇ રાઠોડ, શાખપુર સીટના  તા.પં.સદસ્યશ્રીબાબુભાઇ ખુમાણ તેમજ હીરાભાઈ નવાપરા સહિતના ભાજપ ના હોદેદારો,આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ઘનશ્યામભાઈ રાઠોડ લાઠી તાલુકા ભાજપના મહામંત્રી દિનેશભાઈ જમોડ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ધર્મેશભાઇ પરમાર તાલુકા પંચાયતના સભ્ય હિંમતભાઈ રાઠોડ,બાબુભાઈ ખુમાણ, માલધારી સેલ મહામંત્રી ગોપાલભાઈ કમેજળીયા, હીરાભાઈ નવાપરા છગનભાઈ નવાપરા કાળુભાઈ કાત્રોડીયા જયદેવભાઈ ગઢવી ભરતભાઈ ગજેરા અશોકભાઈ ગોહિલ વલ્લભભાઈ પનાળીયા મગનભાઇ વાઘેલા અશોકભાઇ બલર અશોકભાઇ ધામેલીયા વગેરે ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા

Related Posts