અમરેલી જિલ્લા મા છેલ્લા નવ વર્ષ થી મહિલા ની સુરક્ષા માટે ફરજ બજાવતા અભયમ ટીમ ના એક મુસ્લિમ બેન તેના ૧૦૮ સેવા સંલગ્ન હિન્દુ ભાઈ ને રાખડી બાંધી પોતાની નોકરી ની ફરજ સાથે એક ભાઈ બેન નો પવિત્ર સબંધ નિભાવી કોમી એકતા નો હદયસ્પર્શી સદેશ આપતું ઉમદા ઉદાહરણ આપી રહ્યા છે
મુસ્લિમ બહેને હિન્દૂ ભાઈ ને રક્ષાસૂત્ર બાંધી કોમી એકતા નો સુંદર સદેશ આપ્યો

Recent Comments