અમરેલી

મૂળિયાપાટ પ્રાથમિક શાળા ખાતે અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન ડેર ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

દામનગર ના મૂળિયાપાટ ગામે પ્રાથમિક શાળા ખાતે અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચરમેન ડેર ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો આ તકે  લાઠી તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન પરમાર ધર્મેન્દ્ર પરમાર લાઠી તાલુકા પંચાયતના સદસ્ય મધુભાઈ નવાપરા મુળિયાપાટના સરપંચ બાબુભાઈ  સુવાગઢ  સરપંચ મુકેશભાઈ મેર ગ્રામ્ય અગ્રણી ઓ સદસ્ય શ્રી ઓ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો શાળા આચાર્ય શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થી ગ્રામજનો ની ઉપસ્થિતિ માં ભવ્ય શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો શાળા પરિવાર 

Related Posts