દામનગર મૃદુલાબેન પ્રવીણચંદ્ર ગાંધર્વ પરિવાર આયોજિત દીપકભાઇ મહેતા ના વ્યાસાસને ચાલતી શ્રી મદ્ર ભગબત કથા માં વિદ્વાન વક્તા ની સામાજિક સંરચના વ્યસન ફેશન અંગે માર્મિક ટકોર પર્યાવરણ પ્રકૃતિ પ્રત્યે માનવીય ફરજ સાથે પીપળા ના વૃક્ષ થી ૨૪ કલાક મળતા ઓક્સિજન ઔષધીય ગુણ સંપન્ન તુલસી ના જતન જાળવણી અંગે દ્રષ્ટાંત સાથે શીખ આપતો સદેશ અસો મૃદુલાબેન પ્રવીણચંદ્ર ગાંધર્વ ના માતૃશ્રી સોલંકી ગોરીબેન અમરશીભાઈ પિતૃ ના મોક્ષાર્થે પુત્રી રત્ન મૃદુલાબેન ગાંધર્વ પરિવાર નું અદભુત આયોજન કથા શ્રવણ માટે આવતા શ્રોતા જનો માટે ભજન સાથે ભોજન ની વ્યવસ્થા કથા ત્રીજા દિવસે બીજા સત્ર ની કથા માં દીપકભાઈ મહેતા ની માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો કથા મંડપ માં નહિ પણ શ્રોતા ઓના હદયસ્થ કરતા ભાગવતાચાર્ય એ માનવીય જીવન ના ઉચ્ચ મૂલ્યો આચરણ અને પ્રકૃતિ પર્યાવરણ પ્રત્યે ની ફરજો સાથે પશ્ચિમી સંસ્કૃતિ ના આંધળા અનુકરણ થી તૂટી રહી છે સયુંકત કુટુંબ ભાવના આદર સત્કાર ના લુપ્ત થતા સંસ્કારો અંગે સુંદર સદેશ આપ્યો દાન ની મહત્તા દર્શાવી જગત નો સૌથી મોટો પ્રાકૃતિ ધર્મ એટલે દાન દયા કરુણા છે શ્રી મદ્રભાગવત કથા ની ભાવાત્મક પ્રસ્તુતિ કરાવતા વિદ્વાન ભાગવતાચાર્ય દીપકભાઈ મહેતા ને સ્થિર પ્રજ્ઞ બની સાંભળતા શ્રધ્ધાળુ ભાવિકો અમરેલી જિલ્લા માંથી અનેકો કાયદાવીંદ એડવોકેટ શ્રી ઓની શ્રી મદ્ર ભાગવતા કથા માં ઉપસ્થિતિ જોવા મળી હતી
મૃદુલાબેન ગાંધર્વ પરિવાર આયોજિત. શ્રી મદ્રભાગવત કથા વિદ્વાન ભાગવતાચાર્ય દિપકભાઈ મહેતા ની પર્યાવરણ પ્રકૃતિ પ્રત્યે માર્મિક ટકોર





















Recent Comments