fbpx
સૌરાષ્ટ - કચ્છ

મેંદરડાના સમઢીયાળા ગામે રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર દારૂ ઝડપી પાડતી પોલીસ

મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ કે એમ મોરી અને તેમના સ્ટાફ દ્વારા તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો તમે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી હોય જેના ભાગરૂપે ખાસ પેટ્રોલિંગ શરૂ હોય ત્યારે ચોક્કસ બાતમી મળેલ હોય કે મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે આરોપી રમેશભાઈ મારતોલીયા નામના ના રહેણાંક મકાને ફળિયામાં ગેરકાયદેસર રીતે પિવાનો દેશીદારુ itr-2 જેની કિંમત અને રેડ દરમિયાન પકડાઈ જાય ને કોઈ વિષયની ધારા મુજબ ગુનો પોલીસે નોંધ્યો આ બાબતની એક મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે જેની તપાસ હાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા હેડ કોસ્ટેબલ ડી એન ગળચર ચલાવી રહ્યા છે આ રીતે પોલીસે વધુ એક વખત તાલુકા માં દારૂ અને જુગારની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ગુનો નોંધવામાં આવી રહ્યું છે જેમાં તાલુકામાં દેશીદારૂ વેચતાં તેમ જ પીનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે સમઢિયાળા ગામે રહેણાંક મકાને રેડ કરી અને આરોપીને ઝડપી પાડયો અને ગુનો નોંધ્યો

Follow Me:

Related Posts