મેંદરડાની અતિગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાતે જંગમી તીર્થંકર પૂજ્ય હેમ વલ્લભ મહારાજ સાહેબ
જૂનાગઢ ના મેંદરડા સમઠીયાળા રોડ ઉપર આવેલ શ્રીજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગ બાળકો ની સંસ્થા પધારેલ જંગમી તીર્થંકર પૂજ્ય ગુરુ ભગવંત શ્રી હેમ વલ્લભ મહારાજ સાહેબ વિહાર પદયાત્રા દરમ્યાન પધારેલ મહારાજ સાહેબે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો ને દેવદૂત સમાજ કહ્યા હતા અતિ ગંભીર દિવ્યાંગ બાળકો સાથે રહી સમય પસાર કર્યો હતો અતિ ગંભીર દિવ્યાંગ બાળકો આશિષ પાઠવ્યા હતા સંસ્થા ના સંચાલક સંપૂર્ણ વિકલાંગ કૌશિકભાઈ જોશી ના ત્યાગ સમર્પણ ને એક જેન સંત પૂજ્ય હેમ વલ્લભ મહારાજ સાહેબ અભિભૂત થઈ ખૂબ ખુશી વ્યક્ત કરી જીવદયા નું અનુમોદન કરતા મહારાજ સાહેબે અતિ ગંભીર મનોદિવ્યાંગો ની સેવા નિહાળી ગદગદિત થતા અંતર થી આશિષ પાઠવ્યા હતા
Recent Comments