મેંદરડા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગ બાળકો ની સંસ્થા ના લાભાર્થે ગંગેડી સમઠીયાળા ગીર ખાતે વિદ્વાન શાસ્ત્રી શ્રી કેતનભાઈ પુરોહિત અરણીયાળા વાળા ના વ્યાસાસને શ્રીમદ્ર ભાગવત કથા યોજાશે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો ની સંસ્થા ના લાભાર્થે શ્રીમદ્ર ભાગવત જ્ઞાન યજ્ઞ નો તા.૯/૦૩/૨૨ થી પ્રારંભ સાતમ ને બુધવાર કથા પૂર્ણાહુતી તા.૧૫/૦૩/૨૨ બારસ ને મંગળવાર કથા સત્ર બપોર ના ૨-૦૦, થી સાંજ ના ૬-૦૦ કથા સ્થળ અતિ દિવ્યાંગ બાળકો ની સંસ્થા વંથલી રોડ ગંગેડી સમઠીયાળા ગીર તા મેંદરડા જિ જૂનાગઢ પોથી યાત્રા સમઠીયાળા હવેલી થી કથા સ્થળ તા.૯/૦૩/૨૨ ભગવાન કપિલ જન્મોત્સવ આઠમ તા.૧૦/૦૩/૨૨ ને ગુરુવાર તા.૧૧/૦૩/૨૨ ને શુક્રવાર ના રોજ ધ્રુવચરિત્ર ને પ્રખ્યાત સેવંત્રા ની કાન ગોપી ઉત્સવ તા૧૨/૦૩/૨૨ નોમ ને શનિવર ભગવાન વામન જન્મોત્સવ શ્રી રામ જન્મોત્સવ શ્રી કૃષ્ણ જન્મોત્સવ તા.૧૩/૦૩/૨૨ ને રવિવાર ભગવાન બાળ લીલા ગોર્વધન લીલા તા.૧૪/૦૩/૨૨ ને અગિયારસ રૂક્ષ્મણી વિવાહ તા.૧૫/૦૩/૨૨ ને મંગળવાર બારસ સુદામા ચરિત્ર હૂંડી વાંચન પૂર્ણાહુતી કરાવશે વિદ્વાન ભગવતાચાર્ય શ્રીશાસ્ત્રી કેતનભાઈ પુરોહિત અરણીયાળા વાળા ના મધુર કંઠે સંગીતમય શૈલી માં શ્રી મદ્રભાગવત કથા યોજાશે કથા દરમ્યાન આવતા દેવ ચરિત્ર ઉત્સવો ની વેશભૂષા થી રંગારંગ ઉજવણી સાથે ભવ્ય કથા નું સુંદર આયોજન કરાયું છે
મેંદરડા અતિ દિવ્યાંગ બાળકો ના લાભાર્થે વિદ્વાન ભગવતાચાર્ય શાસ્ત્રી શ્રી કેતનભાઈ પુરોહિત અરણિયાળાવાળા ના વ્યાસાસને શ્રી મદ્રભાગવત કથા યોજાશે

Recent Comments