મેંદરડા તાલુકાના ગામમાં બે જેટલા સિંહ શિકારની ખોજમાં તાજેતરમાં રાત્રિના એટલે કે મોડી રાત્રે ગામમાં ઘુસ્યા હતા સિંહ દ્વારા બજારમાં ગાયનું મારણ કરી અને મીજબાની કરતા હોય તેવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં બેસીને સિંહો દ્વારા એક રહેણાંક મકાન નજીક ગાયનું મારણ કર્યું છે ત્યાં બેસીને આરામથી આ બંને સિંહ મારણ કરી મિજબાની મારતા હોય તેવો વીડીયો દેખાડો વીડિયોમાં દેખાઇ રહ્યું છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા પોતાના મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે ગીર બોર્ડર નજીક ગામડાઓમાં અવારનવાર શિકારની શોધમાં પહોંચી જતા હોય છે ત્યારે વધુ એક સિંહનો વીડિયો સામે આવ્યો છે જેમાં બે યુવા સિંહ દ્વારા રાત્રિના સમયે કેનેડીપુર ગામની બજારમાં ઘૂસી ગયા હતા બજારમાં ફરતાં રખડતાં ઢોર પર હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી આ વિસ્તારમાં સિંહની અવર જવર રહેતી હોય છે ત્યારે શિકારની શોધમાં સિંહ ગામની અંદર ઘૂસી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે
મેંદરડા તાલુકાના કેનેડીપૂર ગામે સિંહે કર્યું મારણ વીડિયો થયો વાયરલ

Recent Comments