મેંદરડા પંથકની તમામ ગો શાળાઓ આપણા વિસ્તાર લોક લાડીલા લોકનાયક આયોજન ભવ્ય કસુંબલ લોકડાયરાના નું આયોજન કરાશે આગામી 30 4 2022 a ને શનિવારે રાત્રે 8:30 કલાકે જીતેશભાઈ રબારી ની વાડી નાજાપુર મેંદરડા ખાતે ભવ્ય કસુંબલ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રયોજક તરીકે જવાહરભાઈ ચાવડા ધારાસભ્ય કરી રહ્યા છે આ લોકડાયરામાં કિર્તીદાન ગઢવી માયાભાઈ આહીર ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા સંત ગણમાં પરમ પૂજ્ય ગોસ્વામી પિયુષ બાવાશ્રી શ્રી વિજય બાપુ મહંત શ્રી શેરનાથબાપુ શ્રીમંત ઇન્દ્રભારતી જીમાં મહારાજ શ્રી મહાદેવ ગીરી બાપુ શ્રી નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજબાપુ નિંદ્રા પંથકમાં તમામ ગૌશાળા મંડળ દ્વારા સંતો મહંતો ના સાનિધ્યમાં ગાયો ના સંવર્ધન માટે અધ્યક્ષ શ્રી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ભાજપ અને સાંસદ ખાસ ઉપસ્થિત રહેવાના છે તેમની સાથે વિનોદભાઈ ચાવડા પ્રદેશ મહામંત્રી ગુજરાત ભાજપના પટેલ કેબિનેટ મંત્રી ભરતભાઇ બોઘરા પ્રદેશ ઉપાધ્યક્ષ ગુજરાત ભાજપ ધવલ દવે જિલ્લા પ્રભારી દેવાભાઈ માલમ રાજ્યકક્ષાના મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવશે જેમાં ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ
મેંદરડા પંથકના તમામ ગૌશાળા મંડળ દ્વારા સરક્ષણ માટે ભવ્ય લોકડાયરાનું આયોજન

Recent Comments