fbpx
સૌરાષ્ટ - કચ્છ

મેંદરડા મઢના રેસમાં ફઈ માતાજી દ્વારા પોતાનો છેલ્લો ધારણ કરતાં માતાજીનો માંડવો શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

મેંદરડા શહેરના મેઇન બજારમાં આવેલ માતાજી રેસમાં દ્વારા તેમની પરંપરા અનુસાર જિલ્લા ધારણ કરવાનું હોય ત્યારે મઢ ખાતે બહુચર માતાજી ના માંડવા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મેઈન ચોક સરદાર ચોક પાદર ચોક સાસણ રોડ સહિતના મુખ્ય બજારોમાં એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેહા દે એ મુસ્કાન દે ને પોતાનો ચેલો ધારણ કર્યો છે આ શોભાયાત્રામાં મેંદરડા મઠના રશમાં માતાજી તેમજ જૂનાગઢ જિલ્લાના અલગ અલગ કીનનર માતાજી સમાજના લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં શહેરના મુખ્ય બજારો પર થી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં બગી માં રેશમા માતાજી અને તેમની ચેલો મુસ્કાન દે બેસી ને મુખ્ય બજાર પાદર ચોક સામાકાંઠા વિસ્તાર સહિતના મુખ્ય બજારો માંથી પસાર થઈ હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને માતાજીના દર્શન કર્યા હતા તેમની પરંપરા અનુસાર કરી અને માતાજી ના માંડવા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ સ્થાનિક લોકો અને અન્ય જિલ્લા અને તાલુકા માંથી આવેલા કિન્નર સમાજના લોકો હાજર રહ્યા હતા

Follow Me:

Related Posts