મેગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત શેડુભાર વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે સમગ્ર અમરેલી જિલ્લામાં ચાલી રહેલ મેગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલએ શેડુભાર વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રી દ્વારા વધુમાં વધુ વેક્સિનેશન થાય અને કોઈપણ ગ્રામજન રસીકરણથી વંચિત ન રહે તે દિશામાં કાર્ય કરવા અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંક સિદ્ધ કરવા સબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી.
Recent Comments