મેઘવાળ સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવમાં હજારોની સંખ્યામાં ખૈલૈયા મિત્રો તેમજ પ્રેક્ષકગણ હાજર રહેલ
વિર મેઘમાયા પ્રગતિ મિત્ર મંડળ સાવરકુંડલા દ્વારા પરમ પૂજય રામજીવનદાસ સાહેબના આશિર્વાદથી મેઘવાળ સમાજ પ્રથમ નવરાત્રી મહોત્સવમાં હજારોની સંખ્યામાં ખૈલૈયા મિત્રો તેમજ પ્રેક્ષકગણ હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમની ભવ્ય સફળતામાં સમાજના દાતાઓનો સિંહ ફાળો તેમજ તમામ જ્ઞાતિજનો, વડિલો , મિત્રો તથા સ્વયં સેવકોનો આ તકે મંડળ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો અને તમામને ઉતરોતર પ્રગતિની શુભકામના પાઠવવામાં આવે છે.
Recent Comments