મેરી કહાની મેરી ઝુબાનીઉમરાળાના રતનપરના લીલાબેન મેર ને કેન્સરની સારવારમાં મળ્યો આયુષ્માન કાર્ડનોલાભ
ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના રતનપર ગામનાં રેહવાસી લીલાબેન મેરને બ્લડ કેન્સરન સારવારમાં આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે. આવી ગંભીર બીમારીની સારવાર પ્રાઈવેટ હોસ્પિટલમાં જો કોઈ સામાન્ય માણસ કરાવે તો તેમને લાખ થી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.
જો કે આ વિકટ પરિસ્થિતિમાં લીલાબેન મેર પાસે આયુષ્માન કાર્ડ હતું, તેથી તેમનો ખર્ચ નિઃશુલ્ક થઈ ગયો છે. દર મહિને રુપિયા ૧૦૦૦ની ચુકવણી તેમને સારવાર અર્થે સરકાર દ્વારા આપવામાં આવે છે.
Recent Comments