પરમાર પુષ્પાબેન ઉમરાળા તાલુકાના રતનપર ગામમાં રહે છે અને તેમને ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે. પરમાર પુષ્પાબેન જણાવે છે કે તેમને ઉજ્જ્વલા યોજના અંતર્ગત સરકાર તરફથી નોઝલ, રેગ્યુલેટર અને સિલિન્ડર આપવામાં આવ્યા છે. જેથી હવે તેમને ધુમાડાથી મુક્તિ મળી છે. સાથોસાથ હવે તેઓ કોઈ ચિંતા કર્યા વગર વાનગી બનાવી શકે છે. આ લાભ બદલ તેઓ સરકારશ્રીનો આભાર માને છે.
મેરી કહાની મેરી ઝુબાનીરતનપર ગામના પરમાર પુષ્પાબેનને મળ્યો ઉજ્જ્વલા યોજના નો લાભ

Recent Comments