અમૃત મહોત્સવ અંતર્ગત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સૈનિકોના સ્મારક માટે મારી માટી, મારો દેશ અભિયાનની શરૂઆત કરેલ છે જેમાં આજરોજ સાવરકુંડલા શહેર નાં. વોર્ડ નં- ૩ નાં બુથ નંબર – ૧૭૧ તથા બુથ નંબર ૧૮૮ માં શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવિણભાઇ સાવજ તથા મહામંત્રી શ્રી રાજુભાઈ નાગ્રેચા, નગરપાલીકા સદસ્ય કમલેશભાઈ રાનેરા, જિલ્લા યુવા ભાજપ સદસ્ય – ગૌતમ સાવજ, શહેર યુવા ભાજપ – ઉપપ્રમુખ પ્રણવ વસાણી, ચંદેશ સાવજ દ્વારા સૈનિકોના સ્મારક બનાવવા માટે માટી એકત્રિત અભિયાન શરૂ કર્યું
મેરી મિટ્ટી, મેરા દેશ માટી એકાત્રીત અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર ત્રણના બુથ નંબર ૧૭૧ અને બુથ નંબર ૧૮૮ માં શહેર ભાજપ દ્વારા માટી એકત્રિત કરવાના અભિયાનનો પ્રારંભ થયો.

Recent Comments