મોટા માચીયાળા થી સુરગપરા વાયા શેડુભાર, હરિપુરા રોડ ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારમાં રજુઆત કરીને ઘણા સમય પહેલા મંજુર કરાવેલ જે હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી, આ રોડ અતિ બિસ્માર હાલતમાં છે, અને અવાર–નવાર આ રસ્તામાં અકસ્માતો થાય છે, આથી મોટા માચીયાળા થી સુરગપરા વાયા શેડુભાર, હરિપુરા રોડ કામ વહેલીતકે શરૂ કરવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસના મહામંત્રી વિપુલ પોંકિયા કરી છે.
મોટા માચીયાળા થી સુરગપરા વાયા શેડુભાર હરિપુરાનો રોડ મંજુર થયેલ જે તાત્કાલીક કામ શરૂ કરવાની રજુઆત કરતા : વિપુલ પોંકિયા

Recent Comments