ભાવનગર

મોટા સુરકા ગામની સીમમાં દીપડાએ કર્યું વાછરડીનું મારણ

સોનગઢ પંથકમાં દીપડાની રંજાડ વધતા ફફડાટ વધ્યો છે. મોટા સુરકા ગામની સીમમાં ગઈ રાતે વાછરડીનું મારણ કર્યું છે. ભાવનગર જિલ્લા ભાજપ કિસાન મોરચાના અગ્રણી અભેશંગભાઈ પરમારે સિહોર ખાતે વનવિભાગ કચેરીને જાણ કરી આ દીપડાને ઝડપી લેવા માંગ કરી છે.

Related Posts