ગુજરાત

મોઢ ચાતુર્વેદીય ચૂથા સમવાય વિદ્યાર્થી ભવન ભાવનગર દ્વારા આયોજિત પંચામૃત કાર્યક્રમ યોજાયો

ભાવનગર  મોઢ ચાતુર્વેદીય ચૂથા સમવાય વિદ્યાર્થી ભવન ભાવનગર દ્વારા આયોજિત પંચામૃત કાર્યક્રમ યોજાયો મેઘાણી ઓડિટોરિયમ સરદાર નગર ભાવનગર ખાતે યોજાઈ ગયો જેમાં સિનિયર સિટીઝન એટલે કે ૬૫ વર્ષથી વધુ ઉંમર હોય તેનું શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કર્યું સાથે ગીત સંગીત નો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પ્રાથમિકથી માંડી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા તેમજ જ્ઞાતિ પરિવાર નું સ્નેહ સંમેલન અને કાર્યક્રમના અંતે સમૂહ ભોજન આમ પાંચ પ્રકારના કાર્યક્રમ નું આયોજન એટલે કે પંચામૃત કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન થયેલ જેમાં અંદાજે ૭૪૦  કરતા વધુ જ્ઞાતિજનોએ ભાગ લીધેલ

Related Posts